નોરા ફતેહી આજે તેનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. લોકો અભિનેત્રીને શુભેચ્છા પાઠવી રહ્યા છે
વેસ્ટર્ન લુક હોય કે ઇન્ડિયન લુક નોરા ફતેહીનો દરેક આઉટફિટ ખૂબ જ ક્લાસી હોય છે
નોરા ફતેહી પાસે સાડીઓનું અદ્ભુત રોયલ કલેક્શન છે
અભિનેત્રીએ ફિલ્મ સત્યમેવ જયતેના ગીત 'દિલબર દિલબર'થી બધાને દિવાના બનાવી દીધા છે
નોરા ફતેહી હંમેશા ટ્રેન્ડમાં રહે છે. સિમ્પલ લુક હોય કે પાર્ટી લુક એક્ટ્રેસની દરેક સ્ટાઇલ ટ્રેન્ડમાં રહે છે
અભિનેત્રી આ સાડીના લુકમાં શાનદાર દેખાઈ રહી છે, નોરાના શાનદાર ટ્રેડિશનલ લુકના દરેક લોકો દિવાના છે