અન્વેશી જૈને તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટાઇલિશ લૂક શેર કર્યો છે.
અન્વેશી જૈન તેની કાતિલ અદાથી ફેન્સને ઘાયલ કરે છે.
અન્વેશી જૈન હોટનેસ મામલે બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર આપે છે.
અન્વેશી જૈને હાલમાં જ ડેનિમ સ્ટાઇલિશ લૂક સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.
અન્વેશી જૈન વેબ સિરીઝ ગંદી બાતથી ફેમસ થઈ હતી.
અન્વેશી જૈનની ફેશન સેન્સ ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ છે.