જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર બિકિનીવાળા ફોટો શેર કર્યા છે.
આ બેકલેસ પોઝમાં જ્યોર્જિયા એન્ડ્રિયાની તેનું ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરી રહી છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ બિકિની સાથે કાળા ચશ્મા કેરી કર્યા છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાની અત્યારે બોલિવૂડની એક્ટ્રેસને ટક્કર આપે છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાની બિકિની લૂક્સ સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાની હવે બોલિવૂડ ફિલ્મ વેલકમ ટૂ બજરંગપુરમાં જોવા મળશે.