વેલેન્ટાઈન ડે આવી રહ્યો છે અને તમે ડેટ પર જવા માટે ડ્રેસ સર્ચ કરી રહ્યાં છો, તો એક્ટ્રેસનો આ લુક એકદમ પરફેક્ટ છે
લેટેસ્ટ તસવીરોમાં એક્ટ્રેસે પિન્ક કલરનો ફ્લાવર પ્રિન્ટેડ ડ્રેસ કેરી કર્યો છે. રિદ્ધિનો આ લુક્સ ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યો છે
એક્ટ્રેસની ક્યૂટનેસ પર લાખો લોકો ફિદા છે. રિદ્ધિની દરેક અદા પાછળ ફેન્સ પાગલ છે
જો આપ આપના પાર્ટનર સાથે ડેટ પ્લાન કરી રહ્યાં છો, તો એક્ટ્રેસનો આ ડ્રેસ જરૂર ટ્રાય કરો
સોશિયલ મીડિયામાં રિદ્ધિ ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની ખૂબસુરત તસવીરો શેર કરતી રહે છે
એક્ટ્રેસની ફેન ફૉલોઈંગ ખૂબ જ મજબૂત છે. એક્ટ્રેસ પોતાની કાતિલ અદાઓથી દરેકના દિલ પર રાજ કરે છે