એક્ટ્રેસ પોતાના આ ઑલ બ્લૂ લુકમાં પોઝ આપતી સ્ટનિંગ લાગી રહી છે
તસવીરમાં નરગિસે બ્લૂ કલરના ફૉર્મલ બ્લેઝર અને લુઝ પેન્ટ પહેર્યું છે
નરગિસ તસવીરમાં સ્મૉકી આઈ મેકઅપ લગાવીને બિન્દાસ્ત અદાઓ આપતી જોઈ શકાય છે
ડીવા આ તસવીરમાં ચંકી ગોલ્ડ ચેઈન પહેરીને ગ્લોઈંગ ન્યૂડ મેકઅપ લગાવીને ગ્લેમરસ લાગી રહી છે
હાઉસફૂલ-3 એક્ટ્રેસ ક્લોઝઅપ શૉટમાં પોતાનો ફુલ લુક રિવીલ કરતાં ગોર્જિયસ લાગી રહી છે
નરગિસ 10 ફેબ્રુઆરીએ શિવ શાસ્ત્રી બલબોઆ ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં અનુપમ ખેર મુખ્ય ભૂમિકામાં હશે