રિદ્ધિમા પંડિત ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં બેહદ ખૂબસૂરત લાગી રહી છે


By 05, Feb 2023 03:26 PMgujaratijagran.com

રિદ્ધિમા યલો આઉટફિટમાં ડ્રિમ ગર્લ જેવી લાગી રહી છે

રિદ્ધિમાના ગોર્જિયસ લુકથી ફેન્સ હાજર હટાવી નથી શકતા

આ ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં રિદ્ધિમા હોટનેસ ક્વિન જેવી દેખાઈ છે

રિદ્ધિમાના લુક સોશિયલ મીડિયા પર તરત જ ટ્રેન્ડ થઈ જાય છે

ડ્રેસિંગ સેન્સ મામલે રિદ્ધિમા બૉલીવુડ એક્ટ્રેસને પણ ટક્કર મારે છે

રિદ્ધિમાને બહુ હમારી રજનીકાંત સીરિયલથી બહુ લોકપ્રિયતા મળી

ALL PHOTO CREDIT: INSTAGRAM/ RIDHIMA PANDIT

અલાયા ફર્નિચરવાલાએ બોલ્ડ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ