એક્ટ્રેસની આ ફ્લોરલ પ્રિન્ટ શાર્ટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે
કૃતિના આ ન્યૂ સ્ટાઈલિશ લુક પર ફેન્સ ફિદા થઈ રહ્યાં છે
હકીકતમાં કૃતિ હાલના દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'શહઝાદા'નું પ્રમોશન કરી રહી છે
આ ફિલ્મમાં તમને કૃતિ અને કાર્તિક આર્યનની રોમાન્ટિક જોડી જોવા મળશે
કાર્તિક-કૃતિની 'શહઝાદા' ફિલ્મ 17 ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. અગાઉ આ ફિલ્મ 10મીએ રિલીઝ થવાની હતી.