સૂર્યગઢ પેલેસમાં થશે સિદ્ધાર્થ-કિયારાના લગ્ન


By 04, Feb 2023 02:24 PMgujaratijagran.com

સિદ્ધાર્થ-કિયારાના લગ્ન જૈસલમેરના સૂર્યગઢ પેલેસમાં થવાના છે

જૈસલમેર પેલેસનું નિર્માણ 1156માં ભાટી રાજપૂત રાજા રાવલ જૈસલ દ્વારા કરવામાં આવેલુ

આ ફોર્ટ એટલું ફેમસ હતું કે તેના પર અલાઉદ્દીન ખિલજીએ પણ હુમલો કર્યો હતો

આ પેલેસ દેશભરમાં ગોલ્ડન પેલેસના નામથી જાણીતો છે

છેલ્લા કેટલાક વર્ષોથી અહીં ટોપ સેલિબ્રિટીઝના લગ્ન થાય છે

કહેવામાં આવે છે કે, પેલેસમાં લગભગમાં 90થી વધુ લક્ઝુરિયસ રૂમ્સ છે.

એક રૂમનું ભાડું 30થી 40 હજાર રૂપિયા છે. લક્ઝુરિયસ રૂમનું ભાડું 50થી 60 હજાર છે

અહીં હેલિપેડની સેવા છે. તે સિવાય સ્વીમિંગ પૂલ, સ્પા સહિત અન્ય ફેસિલિટીઝ પણ છે

હાઉસફુલ-4નું મોટાભાગનું શૂટિંગ અહીં થયું છે.

માલવિકા મોહનના જાળીદાર ટોપ પરથી ફેન્સની નજર નથી હટતી