નહીં જોયો હોય શહેનાઝ ગિલનો આવો બોલ્ડ અંદાજ
By Gujarati Jagran
18, Apr 2023 04:04 PM
gujaratijagran.com
પંજાબની કેટરીના ગણાતી શહેનાઝનું કરિયર આ દિવસોમાં ઊંચાઈ પર છે
બિગ બોસમાં આવ્યા બાદ શહેનાઝની લોકપ્રિયતા વધી ગઈ છે
બિગ સ્ક્રીન પર આવ્યા પહેલાં શહેનાઝ બહુ જ ફિટ થઈ ગઈ છે
હાલમાં શહેનાઝના બોલ્ડ લુક્સે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે
શહેનાઝની મનમોહક અદાના ફેન્સ દીવાના છે
દેશી વાઈબઝ વિથ શહેનાઝ નામનો તેનો ટોક શો પણ ચાલી રહ્યો છે
તે સલમાન ખાનની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળશે
સામી સામી ગર્લ રશ્મિકા છે આ લક્ઝુરિયસ Carsની માલિક
Explore More