સામી સામી ગર્લ રશ્મિકા છે આ લક્ઝુરિયસ Carsની માલિક


By Gujarati Jagran16, Apr 2023 04:22 PMgujaratijagran.com

પુષ્પા ફિલ્મથી રશ્મિકા બોલીવુડમાં પણ ફેમસ થઈ ગઈ છે

આજે રશ્મિકા નેશનલ ક્રશ બની ગઈ છે

અભિનેત્રીની એક્ટિંગ સાથે તેની સુંદરતાના પણ લાખો ફેન્સ દીવાના છે

રશ્મિકાને કારનો પણ બહુ શોખ છે, તેની પાસે ગાડીઓનું સારું કલેક્શન છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે હાલમાં જ રેન્જ રોવર એસયુવી ખરીદી છે

તે સિવાય રશ્મિકા પાસે મર્સીડીઝ, ઓડી, ક્યૂ 3, ટોયોટા, ઇનોવા અને હ્યુન્ડાઇ ક્રેટા

કરોડોની સંપત્તિ ધરાવતી રશ્મિકાના શોખ પણ નવાબી છે

બૉલિવૂડ એક્ટ્રેસથી વધુ ધનિક છે સાઉથની આ બ્યૂટી, જેમની કમાણી જાણીને ચોંકશો