સાઉથની સૌથી ધનિક એક્ટ્રેસમાં નયનતારાનું નામ સામેલ છે. જેની કુલ સંપત્તિ લગભગ 165 કરોડ રૂપિયા છે.
સાઉથની બીજી સૌથી ધનિક એક્ટ્રેસ તમન્ના ભાટિયા છે. એક્ટ્રેસે માત્ર 15 વર્ષની વયે પ્રથમ ફિલ્મથી ડેબ્યૂ કરનાર તમન્ના આજે 110 કરોડની સંપત્તિની માલિક છે.
સાઉથની સૌથી ધનિક એક્ટ્રેસમાં અનુષ્કા શેટ્ટીનું નામ પણ આવે છે. અનુષ્કા શેટ્ટીની નેટવર્થ 100 કરોડ રૂપિયા છે. એક્ટ્રેસ સાઉથની અનેક હિટ મુવીઝમાં કામ કરી ચૂકી છે.
સામંથા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. સામંથાની નેટવર્થ 89 કરોડ રૂપિયા છે. આજે એક્ટ્રેસને કોઈ ઓળખાણની જરૂર નથી
બૉલિવૂડ પણ કામ કરતી સાઉથની ટૉપ એક્ટ્રેસ પૈકીની એક પૂજા હેગડેની નેટવર્થ લગભગ 50 કરોડ રૂપિયાની આસપાસ છે.
રશ્મિકા મંદાના સાઉથની ટૉપ એક્ટ્રેસ પૈકીની એક છે. જેની નેટવર્થ 28 કરોડ રૂપિયા છે.
કાજલ અગ્રવાલ કમાણીના મામલે કોઈથી પાછળ નથી. એક્ટ્રેસ 86 કરોડની માલિક છે. કાજલે સાઉથ ઉપરાંત બૉલિવૂડની પણ અનેક હીટ ફિલ્મોમાં કામ કર્યું છે.