વેસ્ટર્ન લુકમાં જલવો વિખેરી રહી છે પાકિસ્તાની એક્ટ્રેસ, તસવીરો પરથી નજર નહીં હટે


By Sanket Parekh16, Apr 2023 03:06 PMgujaratijagran.com

બ્લૂ આઉટફિટ

યુમનાએ બ્લૂ કલરના શર્ટના મેચિંગના જીન્સ સાથે ટગ કરીને પેયર કર્યું છે. આ સાથે જ બ્લેક બુટ્સ પહેર્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

બ્લેક આઉટફિટ

યુમનાએ બ્લેક કલરનો ડ્રેસ કેરી કર્યો છે. આ સાથે પ્રિન્ટેડ સ્ટૉલ પેયર કર્યો છે, જેમાં તે હદથી વધારે સુંદર લાગી રહી છે

શર્ટ એન્ડ જીન્સ

એક્ટ્રેસે વ્હાઈટ કલરના શર્ટ અને બ્લૂ જીન્સ કેરી કર્યું છે. આ લુક સાથે વ્હાઈટ શૂઝ અને હાથમાં મોબાઈલ પકડ્યો છે. જેમાં એક્ટ્રેસનો અલગ અંદાજ જોઈ શકાય છે.

બ્રાઉન લુક

આ તસવીરમાં યુમના બ્રાઉન કલરના શર્ટ અને પેન્ટમાં જોવા મળી રહી છે. આ સાથે જ ગોગલ્સ પણ પહેર્યા છે, જેમાં તે હટકે લાગી રહી છે.

બ્યૂટીફૂલ લુક

યુમનાએ ઑફ વ્હાઈટ શર્ટ અને બ્લૂ પેન્ટ્સ કેરી કર્યું છે. આ લુક્સની સાથે એક્ટ્રેસે લૉન્ગ ઈયરિંગ અને યલો હેરબેન્ડ પેયર કર્યાં છે. જેમાં એક્ટ્રેસ ક્યૂટ લાગી કરી છે.

ડેનિમ લુક

યુમનાએ બ્લૂ કલરના ડેનિમ લુક વાળી ડંગરી કેરી કરી છે. આ સાથે જ બ્લેક ઈનર અને વ્હાઈટ શૂઝ પેયર કર્યાં છે.

ટૉપ એન્ડ જીન્સ

યુમનાએ મરુન કલરના ફૂલ સ્લીવ્ઝ ટૉપ સાથે બ્લેક જીન્સ પહેર્યું છે. આ લુક સાથે એક્ટ્રેસે પર્સ કેરી કર્યું છે.

ટીવી અભિનેત્રી પૂજા બેનર્જીનો મોર્ડન અવતાર જોઈ ફેન્સ થયા હેરાન