શહેનાઝ ગિલ વજન ઘટાડવા માટે વધારે કસરત નથી કરતી પણ તેમના ડાયેટમાં ખોરાકનું પ્રમાણ ઘટાડે છે.
શહેનાઝ તેના બ્રેકફાસ્ટમાં સ્પ્રાઉટ્સ, ઢોસા, અને મેથીના પરાઠા ખાય છે, અને ગ્રીન ટીનું સેવન કરે છે.
લંચમા શહેનાઝ મગની દાળ સાથે એક રોટલી ખાય છે, મગની દાળથી તમારુ પેટ ફુલ લાગે છે અને તમારી મેટાબોલીઝમ રેટ સુધરે છે.
શહેનાઝ તેમના વેઈટ લોસ ડાયટમા મુઠ્ઠિભર બદામ, જરદાળુ અને મીઠા વગરના મખાનાનું સેવન કરે છે.
ડીનર પછી, સુતા પહેલા શહેનાઝ ગિલ એક ગ્લાસ દૂધ પીવાનું પસંદ કરે છે.