શેફાલી અને પરાગની Lovely તસ્વીરો


By Vanraj Dabhi28, Jun 2025 11:58 AMgujaratijagran.com

શેફાલી-પરાગ

શેફાલી અને પરાગ એક ફેમસ સેલિબ્રિટી કપલ છે, તેની પ્રેમ કહાનીએ બધાના દિલ જીતી લીધા.

પ્યારું કપલ

તેમની પ્રથમ મુલાકાતથી લગ્ન સુધીની સફર ખૂબ જ રોમેન્ટીક અને પ્રેરણા દાયક રહી હતી.

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા પર તેની ઘણી તસ્વીરો છે, જેમાં તેમની કમાલ બોન્ડીગ જોવા મળે છે.

પ્રેમ ભરી ક્ષણો

તેમના પારિવારિક જીવનની ઝલક અને તહેવારો દરમિયાન શેર કરેલ ફોટા ખૂબ જ લોકપ્રિય છે.

ચાહકોનો પ્રેમ

શેફાલી અને પરાગના ચાહકો પણ તેમની પ્રેમથી ભરેલી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.

ખાસ ક્ષણો

તેમના જીવનની ખાસ ક્ષણો અને ઉજવણીઓની તસવીરો તેમના ચાહકો માટે કોઈ

કપલની ફેશન

કૌટુંબિક કાર્યક્રમોથી લઈને પાર્ટીઓ સુધી બંને સ્ટાર્સની ફેશન સેન્સ હંમેશા ચર્ચામાં રહી છે.

સુંદર કપલ

શેફાલી અને પરાગની જોડીએ તેમના પ્રેમ અને તેમના પાર્ટનર જીવનથી બધાને પ્રેરિત કર્યા છે, જો કે, શેફાલીએ હવે દુનિયાને અલવિદા કરી દીધુ છે.

શેફાલીના મૃત્યુ પહેલાની છેલ્લી પોસ્ટ વાયરલ, જાણો શું લખ્યું હતું?