અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરોમાં ખૂબ જ સારી તેજી જોવા મળી રહી છે.
રિલાયન્સ પારવના શેરનો ભાવ રૂપિયા 13ને પાર થઈ ગયો છે. તાજેતરના સમયમાં આ કંપનીના શેરોમાં ભારે તેજી જોવા મળી છે.
રિલાયન્સ પાવર 52 સપ્તાહમાં ઊંચામાં રૂપિયા 24.95 અને નીચામાં રૂપિયા 9.05 નોંધાયેલો છે.
છેલ્લા 4 દિવસમાં પાવર સેક્ટરની આ કંપનીના શેરમાં આશરે 21 ટકાનો ઉછાળો નોંધાયો છે. છેલ્લા એક મહિનામાં 17 ટકાની તેજી જોવા મળી છે.