એક સપ્તાહમાં આ કંપનીના શેરોએ આપ્યુ 63 ટકા સુધીનું વળતર


By Nileshkumar Zinzuwadiya12, Aug 2023 03:56 PMgujaratijagran.com

આશરે 63 ટકા વળતર

વીતેલા સપ્તાહમાં શેરબજારમાં કેટલાક એવા શેર છે કે જેણે ખૂબ જ સારું વળતર આપ્યું છે. એવા શેર છે કે જે વળતર આશરે 63 ટકા સુધી રહ્યું છે.

ઈન્ડિટ્રેડ કેપિટલ

ઈન્ડિટ્રેડ કેપિટલ:ઈન્ડિટ્રેડ કેપિટલના શેર એક સપ્તાહમાં 27.35 રૂપિયાના સ્તર પર આવી ગયો હતો. જ્યારે હવે આ શેરનો રેટ વધી રૂપિયા 44.53 છે.

ક્રેનેક્સ લિમિટેડ

ક્રેનેક્સ લિમિટેડના શેર એક સપ્તાહ અગાઉ રૂપિયા 32 હતો. હવે આ શેરનો ભાવ રૂપિયા 51.92 થઈ ગયો છે. આ પ્રકારે આ શેરે એક સપ્તાહમાં આશરે 62.2 ટકા વધ્યો છે.

એલિયાન્સ ઈન્ટીગ્રેટેડ

એલિયાન્સ ઈન્ટીગ્રેટેડનો શેર એક સપ્તાહ અગાઉ રૂપિયા 19.48 સ્તર પર હતો. હવે આ શેરનો ભાવ રૂપિયા 28.65 થયો છે. આ પ્રકારે આ શેરમાં એક સપ્તાહમાં 47.07 ટકા વધારો થયો છે.

ટેસ્ટી જલેબી ઝટપટ કેવી રીતે બનાવવી, આવો જાણીએ