શનિવારે આ ઉપાયો અચૂક કરવા, શનિદોષમાંથી મળશે છૂટકારો


By Pandya Akshatkumar2023-05-06, 16:20 ISTgujaratijagran.com

ખાદ્ય પદાર્થનું દાન

શનિવારે કોઈ ગરીબ વ્યક્તિને ખાદ્ય પદાર્થનું દાન અવશ્ય કરો, શનિદેવની કૃપા પ્રાપ્ત થશે

સરસવના તેલમાં ચહેરો જોવો

શનિદેવના અશુભ પ્રભાવને દૂર કરવા સરસવના તેલમાં રુપિયો નાંખી તેમાં પોતાનો ચહેરો જોવાનો પ્રયત્ન કરવો.

કાળા વસ્ત્રોનું દાન

શનિદેવને ખુશ કરવા કાળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ.

જૂતા-ચપ્પલનું દાન

શનિવારના દિવસે કોઈ ગરીબને જૂતા-ચપ્પલનું દાન કરવું જોઈએ.

પીપળે જળ ચઢાવો

શનિવારના દિવસે પીપળે જળ ચઢાવવાથી વિશેષ લાભ મળે છે.

ગરમીમાં લગાવો તરબૂચનું ફેસપેક, તાજગી સાથે મળશે ગ્લોઈંગ સ્કિન