હથેળીમાં આ રેખા હશે, તો તમને અમીર બનતા કોઈ રોકી નહીં શકે, તમારો હાથ ચેક કરો?
By Sanket M Parekh
2023-05-06, 16:10 IST
gujaratijagran.com
હાથમાં પર્વત
જે લોકોના હાથમાં સૂર્ય અને ગુરુ પર્વત ઉપર ઉઠેલા જોવા મળે છે. તેવા લોકોને જીવનમાં ધનની સાથે માન-સમ્માન પણ પ્રાપ્ત થાય છે.
માછલીનો આકાર
જે લોકોના હાથમાં માછલીનું નિશાન હોય છે. તેમને જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો નથી કરવો પડતો. આવા જાતકો પર અપાર ધન વર્ષે છે.
ત્રિકોણ ચિહ્ન
જે વ્યક્તિના હાથમાં જીવન રેખા પર ત્રિકોણ ચિહ્ન હોય છે, તેઓ જીવનમાં પોતાની મહેનતથી આગવો મુકામ હાંસલ કરે છે અને ખૂબ પૈસા કમાય છે.
મસ્તિષ્ક રેખા
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, જે લોકોના હાથમાં સૂર્ય પર્વત રેખાની આગળ મસ્તિષ્ક રેખા પસાર થાય છે, તેઓ શાહી જીવન જીવે છે.
શનિ પર્વત રેખા
જે લોકોના હાથની રેખા શનિ પર્વત સુધી જાય છે, તેવા જાતકોને જીવનમાં ક્યારેય ધનની કમીનો સામનો નથી કરવો પડતો.
સૂર્ય રેખા
જો તમારા હાથમાં સૂર્ય રેખાથી કોઈ શાખા નીકળીને મની લાઈન ક્રોસ કરે, તો તમને જીવનમાં ધનવાન બનતા કોઈ તાકાત રોકી નથી શકતી.
હાથમાં સીધી રેખા
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, રિંગ ફિંગર અને નાની આંગણીની નીચે સીધી ઉભી રેખાને મની લાઈન અથવા ધન રેખા કહેવામાં આવે છે.
ક્યાંક જૂઠ્ઠુ તો નથી બોલી રહ્યોને તમારો પાર્ટનર, આ સંકેતથી જાણી લો
Explore More