Vastu Tips: આ દિશામાં ના હોવું જોઇએ કિચન
By Hariom Sharma
2023-05-03, 13:59 IST
gujaratijagran.com
કિચન
જો કિચનને વાસ્તુ પ્રમાણે બનવવામાં ના આવે તો, પરિવરના સ્વાસ્થ્ય પર તેની અસર થાય છે.
ધનનું નુકસાન
આ સિવાય રોગ, શોખ અને ધન નુકસાનનું કારણ બને છે.
વાસ્તુશાસ્ત્ર
વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણ જાણો તમારા રસોડાની સાચી દિશા.
દિશા
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમરા ઘરમાં કિચનની દક્ષિણ-પૂર્વ દિશામાં હોવું જોઇએ.
ભોજન સમયે
ભોજન કરતાં સમયે તમારું મુખ ઉત્તર-પૂર્વ દિશામાં અને ડાઇનિંગ ટેબલ દક્ષિણ-પૂર્વમાં હોવું જોઇએ.
કિચન સાથે જોડાલુ વાસ્તુ
માઇક્રોવેવ, મિક્સ અથવા અન્ય ઉપકરણો દક્ષિણ-પૂર્વમાં તથા ફ્રિજ ઉત્તર-પશ્ચિમમાં રાખી શકો છો. ડસ્ટબિન કિચનથી બહાર હોવું જોઇએ.
ઓપન કિચન
કિચન ઓપન હોવું જોઇએ અને તેની ફર્શ અને દિવાલોનો રંગ પીળો હોવો જોઇએ.
પૂજાનું સ્થાન
રસોઇ ઘરમાં પૂજનું સ્થાન અને આજુ-બાજુ બાથરૂમ અથવા શૌચાલય ના હોવું જોઇએ.
કિચનમાં ભોજન
વાસ્તુ અને જ્યોતિષ અનુસાર જ્યા કિચન હોય, ભોજન ત્યાં જ કરવું જોઇએ. આમ કરવાથી રાહુ અને કેતુનો ખરાબ પ્રભાવ નથી પડતો.
રશ્મિકા મંદાનાના સ્ટાઇલિશ લુક્સ
Explore More