શનિ જયંતિના દિવસે આ ઉપાયો અચૂક કરવા જોઈએ, સાડાસાતીથી મળશે રાહત
By Pandya Akshatkumar
2023-05-16, 15:29 IST
gujaratijagran.com
ક્યારે છે શનિજયંતિ?
19મેના રોજ શનિ જયંતિ મનાવવામાં આવશે. આ દિવસે શનિદેવની પૂજાનું વિધાન છે.
રુદ્રાક્ષ ધારણ કરો
શનિ જયંતિના દિવસે સાતમુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ જેથી શનિદેવની સાથે-સાથે શિવ ભગવાન પણ પ્રસન્ન થાય છે.
હનુમાન ચાલિસાનો પાઠ કરો
શનિ જયંતિના દિવસે શનિ ચાલીસા સાથે હનુમાન ચાલિસાના પાઠ કરવા જોઈએ.
તેલનું દાન કરો
શનિ જયંતિના દિવસે શનિદેવને સરસવનું તેલ ચઢાવો અને તેને દાન પણ કરો.
શનિ મંત્રનો જાપ
શનિ જયંતિના દિવસે શનિ મંત્રોનો જાપ કરવાથી શનિદેવ પ્રસન્ન રહે છે.
શમીનો છોડ વાવો
શમીનો છોડ શનિદેવને અતિ પ્રિય છે, તેથી શનિજયંતિના દિવસે શમીનો છોડ અવશ્ય વાવવો જોઈએ.
રોજ કરો આ કામ નહીં ફાટે હોઠ
Explore More