શમિતા આ તસવીરમાં ઓરેન્જ અને પર્પલ કલરનો પ્રિન્ટેડ ડ્રેસ પહેરેલી ઘણી સ્ટનિંગ લાગી રહી છે
આ તસવીરમાં અભિનેત્રી યેલો કલરના થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં ઘણી આકર્ષક લાગી રહી છે
ઓરેન્જ કલરના હોલ્ટર નેક થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં અભિનેત્રી ઘણા સિઝલિંગ અંદાજમાં જોવા મળી રહી છે
ધ ટેનેન્ટ એક્ટ્રેસ ફ્લોરલ પ્રિન્ટેડ વી નેક ડ્રેસમાં ઘણી ખૂબસૂરત દેખાઇ રહી છે
શમિતા આ તસવીરમાં સિલ્વર કલરના એમ્બ્રૉયડર્ડ ડ્રેસમાં ઘણી ગ્લેમરસ એન્ડ બ્યૂટીફુલ લાગી રહી છે
ધ ટેનેન્ટ શમિતા શેટ્ટીની અપકમિંગ ફિલ્મ છે. આ ફિલ્મ ટ્રેડિશનલ હાઉસિંગ સોસાયટીની સાથે એક મહિલાની સંઘર્ષની કહાની છે