અદા તસવીરોમાં પિન્ક સાડી પહેરીને કાતિલ પોઝ આપતી જોઈ શકાય છે
તસવીરમાં એક્ટ્રેસે પિન્ક કલરની સાડી અને બેકલેસ બ્લાઉઝ પહેર્યો છે. આ સાથે જ કાનમાં ઝૂમખા તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે
વ્હાઈટ કલરની એમ્બ્રોયડર્ડ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેરીને એક્ટ્રેસ હટકે અંદાજમાં જોવા મળી રહી છે
ડીવા રેડ આઉટફિટ પહેરીને માદક પોઝ આપતા ખૂબ જ સિજલિંગ લાગી રહી છે
આ તસવીરમાં અદા બ્લેક કલરની બૉડીકૉન ડ્રેસ પહેરીને હૉટનેસના નવા રેકોર્ડ્સ બનાવતી જોઈ શકાય છે.
ફેમસ ટીવી શૉ 'નાગિન'ની છઠ્ઠી સિઝનમાં અદાએ શેષ નાગની ભૂમિકા ભજવી રહી છે.