Shama Sikanderનો બોલ્ડ લુક વાયરલ, ફિકી પડી જશે બૉલિવૂડની ટૉપ એક્ટ્રેસ
By Sanket Parekh
04, Jan 2023 05:50 PM
gujaratijagran.com
શમા સિકંદર ઈન્ડસ્ટ્રીઝની સૌથી હૉટ એક્ટ્રેસ છે. શમાનો હૉટ અંદાજ ઈન્ટરનેટ પર છવાય છે.&
શમા પોતાની બોલ્ડ અદાઓથી ફેન્સને પાગલ બનાવે છે. એક્ટ્રેસની બૉલ્ડનેસનો અંદાજો આ તસવીરોથી લગાવી શકાય છે
શમા સિકંદરનો સુપર બોલ્ડ બેકલેસ લુક ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે
એક્ટ્રેસ આ પિંક બિકિનીમાં હૉટ અને સ્ટાઈલિશ દેખાઈ રહી છે.
શમા સિકંદર વેસ્ટર્ન જ નહીં ઈન્ડિયન આઉટફિટમાં પણ કાતિલ લાગી રહી છે
For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM
Body Pain: જાણો શરીરના દુખાવાને દૂર કરવાના આસાન ઉપાય
Explore More