Body Pain: જાણો શરીરના દુખાવાને દૂર કરવાના આસાન ઉપાય
By Jignesh Trivedi
04, Jan 2023 05:22 PM
gujaratijagran.com
હળદરહળદરમાં એન્ટી-ઈમ્ફલેમેટરી અને એન્ટી સેપ્ટિક ગુણ જોવા મળે છે. શરીરના દુખાવામાંથી છુટકારો મેળવવા ગરમ દૂધમાં હળદર મેળવીને પીવું જોઈએ.
તજતજનો પાવડર દૂધમાં મેળવીને સેવન કરવાથી શરીર દુખાવામાં આરામ મળે છે. તજની તાસીર ગરમ હોય છે. સ્વાદ માટે થોડું મધ મિક્સ કરી શકો છો.
આદુઆદુની ચા પીવા કે તેને નવસેકા પાણીમાં ડુબાડીને જ્યાં દુખાવો થયો હોય ત્યાં શેક કરવાથી રાહત મળશે.
સફરજનનું વિનેગરનવસેકા પાણીમાં 1-2 કપ સફરજનનું વિનેગર મીક્સ કરીને નહાવાથી શરીરના દુખાવામાં રાહત મળી શકે છે.
નવસેકું પાણીશરીરમાં દુખાવો થતો હોય તો નવસેકા પાણીથી સ્નાન કરો. આ ઉપરાંત ગરમ પાણીથી શેક કરવાથી પણ આરામ મળી શકે છે.
'ઉફ્ફ આ અદાઓ..!' Sandeepa Dharએ કટઆઉટ મિડી ડ્રેસમાં આપ્યા કાતિલ પોઝ
Explore More