'ઉફ્ફ આ અદાઓ..!' Sandeepa Dharએ કટઆઉટ મિડી ડ્રેસમાં આપ્યા કાતિલ પોઝ


By Sanket Parekh04, Jan 2023 04:40 PMgujaratijagran.com

સંદીપા આ તસવીરોમાં બ્લેક કલરની કટ આઉટ મિડી ડ્રેસ પહેરીને સિઝલિંગ પોઝ આપતી જોઈ શકાય છે

હીરોપંતી એક્ટ્રેસ પોતાના હટકે અંદાજ માટે જાણીતી છે, ડીવાની દરેક અદા પર ફેન્સ ફિદા થઈ રહ્યાં છે

આ તસવીરમાં સંદીપા ડીપ નેક ટૉપ પહેરીને બોલ્ડ અદાઓમાં જોવા મળી રહી છે.

બ્લેક બ્રાલેટ અને જીન્સમાં સંદીપા પોતાના સ્લેઈંગ ફિગર ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે

એક્ટ્રેસ તસવીરમાં જીન્સ અને કલરફૂલ બ્રાલેટમાં સ્ટાઈલિશ લુક આપી રહી છે

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

આ છે દુનિયાની સૌથી ખુબસુરત મહિલા ક્રિકેટર્સ, જુઓ ફોટોઝ