બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની વાઇફ મીરા કપૂર ઘણીવાર ચર્ચામાં રહે છે. મીરા ઘણી આલીશાન લાઇફસ્ટાઇલ જીવે છે
શાહિદ કપૂરની લેડી લવની ફેશન સેન્સ કોઇનાથી પણ ઓછી નથી. તેનો દરેક લુક ઘણો ક્લાસી હોય છે
ખૂબસૂરતીના મામલે મીરા કપૂર દરેકને પાછળ છોડી દે છે
સિલ્વર લહેંગામાં મીરા હુસ્નની પરી લાગી રહી છે
મીરા કપૂરને ટ્રેડિશનલ લુક કેરી કરવું ગમે છે
મીરા કપૂર જેટલી ક્લાસી લાઇફસ્ટાઇલ જીવે છે, તેટલા જ કલાસી તેના લુક્સ છે
મીરાનો અંદાજ સૌથી અલગ અને ઓસમ છે
સોશિયલ મીડિયા પર મીરા ઘણી એક્ટિવ રહે છે