રીલથી રિયલ લાઈફ પાર્ટનર્સ બન્યા આ બૉલિવૂડ સ્ટાર્સ, જુઓ તસવીરો


By Sanket Parekh11, Feb 2023 03:59 PMgujaratijagran.com

રીલ ટૂ રિયલ

બૉલિવૂડમાં અનેક સેલેબ્સ એવા છે, જેમણે પોતાના રીલ પાર્ટનર્સને રિયલ લાઈફમાં પાર્ટનર બનાવ્યા. સિદ્ધાર્થ-કિયારા, સૈફ-કરિના જેવા અનેક નામ આ લિસ્ટમાં સામેલ છે

કિયારા-સિદ્ધાર્થ

7 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નગ્રંથિથી જોડાયા. ફિલ્મ શેરશાહમાં બન્નેએ સાથે કામ કર્યું હતુ.

એશ્વર્યા-અભિષેક

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયે અનેક ફિલ્મો સાથે કરી છે. બૉલિવૂડ ફિલ્મ

કાજોલ-અજય દેવગન

કાજોલ અને અજય દેવગને અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. 1995માં આવેલી

હેમા માલિની-ધર્મેન્દ્ર

ફિલ્મ 'તુમ હસીન, મેં જવાન' ફિલ્મના શૂટિંગ દરમિયાન બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જે બાદ 1980માં ધર્મેન્દ્ર-હેમા માલિનીએ લગ્ન કરી લીધા હતા

બિપાશા-કરણ

ફિલ્મ

નીતુ-રિશી કપૂર

નીતુ સિંહ અને રિશી કપૂરે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ દરમિયાન બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો અને તેમણે લગ્ન કરી લીધા

દીપિકા-રણવીર સિંહ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ વચ્ચે

ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકનો બ્લેક ડ્રેસિસમાં કહેર, આપ પણ ટ્રાય કરી બોલ્ડ દેખાવ