ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકનો બ્લેક ડ્રેસિસમાં કહેર, આપ પણ ટ્રાય કરી બોલ્ડ દેખાવ


By Sanket Parekh11, Feb 2023 03:51 PMgujaratijagran.com

નેહા મલિક

નેહા મલિક ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી છે. જે પોતાની હૉટનેસ અને બોલ્ડનેસને કારણે કાયમ ચર્ચામાં રહે છે

હાઈ થાઈ સ્લિટ

બ્લેક કલરની આ હાઈ થાઈ સ્લિટ ડ્રેસમાં એક્ટ્રેસનો આ લુક ખૂબ જ શાનદાર છે

ફ્રીલ ડ્રેસ

નેહા મલિક આ અપ એન્ડ ડાઉન ફ્રીલ ડ્રેસમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે. એક્ટ્રેસના આ લુક્સને આપ પણ ટ્રાય કરી શકો છો

બૉલ્ડનેસ ઑવરલોડેડ

બૉલ્ડનેસ મામલે નેહા મલિક કોઈ બૉલિવૂડ એક્ટ્રેસથી કમ નથી. એક્ટ્રેસ અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે

હૉટ નેહા

નેહા મલિક ઈન્ડસ્ટ્રીઝની હૉટેસ્ટ એક્ટ્રેસ પૈકીની એક છે, જે પોતાની દરેક તસવીરોમાં હૉટનેસની હદ વટાવે છે

ઑફ શોલ્ડર ડ્રેસ

બ્લેક કલરના ઑફ શૉલ્ડર ડ્રેસ સાથે નેહાએ હાઈ હિલ્સ અને લાઈટ મેકઅપ કેરી કર્યો છે

પાર્ટી પરફેક્ટ

ડીપ નેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં નેહાનો આ લુક પાર્ટી માટે પરફેક્ટ છે. આ લુક સાથે એક્ટ્રેસે સુંદર નેકલેસ કેરી કર્યો છે

આપ પણ ટ્રાય કરો

નેહા મલિકનો દરેક આઉટફિટ આકર્ષક અને સુંદર હોય છે. આપ પણ તેના લુક્સને કેરી કરી શકો છો

સાઉથ એક્ટ્રેસ ત્રિશા કૃષ્ણનના સાડી લુક છે ગજબ