બોલ્ડ લુકથી શાહરુખ ખાનની 'લાડલી' સુહાના ખાને લૂંટી મહેફિલ, SEE Pics


By Sanket Parekh23, Mar 2023 04:41 PMgujaratijagran.com

સુહાના ખાનના બોલ્ડ લુક

શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન કાયમ ચર્ચામાં રહે છે. તેના દરેક લુક્સ ફેન્સને ક્રેઝી કરે છે

સોશિયલ મીડિયામાં એક્ટિવ

સુહાના ખાને ભલે બૉલિવૂડમાં પગ નથી મૂક્યો, પરંતુ સોશિયલ મીડિયામાં તેણીએ ખાસ જગ્યા બનાવી છે.

વાયરલ લુક

સુહાના ખાનના દરેક લુક ઈન્ટરનેટ પર આવતા જ વાયરલ થવા લાગે છે

ફેન્સ ફિદા

સુહાનાના દરેક લુક્સને ફેન્સ ફૉલો કરે છે અને તેની ભરપુર પ્રસંશા કરે છે

બિકિની બેબ

સુહાનાના ઈ પન્સ્ટાગ્રામ પેજર તેના હૉટ બિકિની લુકની તસવીરો પણ જોવા મળી જશે

ફિટનેસ

સુહાના ખાન પોતાના લુકની સાથે-સાથે પોતાની ફિટનેસનું પણ એટલું જ ધ્યાન રાખે છે

ઈન્ડો-વેસ્ટર્ન લુક

સુહાના પોતાના ઈન્ડિયન અને વેસ્ટર્ન બન્ને લુકમાં મહેફિલ લૂંટવાની કાબેલિયત ધરાવે છે

અવનિત કૌરના બેકલેસ ડ્રેસીસ પર આવી જશે તમારું દિલ