અવનિત કૌરના બેકલેસ ડ્રેસીસ પર આવી જશે તમારું દિલ
By Gujarati Jagran
23, Mar 2023 04:30 PM
gujaratijagran.com
અવનિત પોતાની ખૂબસૂરતીને લીધે ચર્ચામાં છે
જો તમે પણ બેકલેસ ડ્રેસના શોખીન છો તો આ ડ્રેસીસ ટ્રાય કરી શકો છો
અવનિત કૌરને પાર્ટી બહુ ગમે છે અને તે પોતાને પાર્ટી એનિમલ કહે છે
આ મિરર વર્ક લહેંગામાં અવનિતે લોકોનું મનમોહી લીધું છે
અવનિત કૌરનો સાડી લુક પણ કમાલનો છે
અવનિત બેકલેસ ડ્રેસમાં પોતાનું ટેટૂ પણ ફ્લોન્ટ કરે છે
ફેશન સેન્સના મામલે અવનિત કોઈપણ સ્ટારને ટક્કર મારી શકે છે
એક નંબર છે મૌની રૉયના સાડી લુક્સ, અપનાવશો તો તમારા પરથી મહેમાનોની નજર નહીં હટે
Explore More