શાહરૂખ ખાનથી લઈને સુહાના ખાન સુધી આખો પરિવાર ખૂબ જ શિક્ષિત છે. ચાલો તમને ખાન પરિવારની શૈક્ષણિક લાયકાત વિશે જણાવીએ.
શાહરૂખએ ડીયુની હંસરાજ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં બીએ કર્યું, ત્યારબાદ તેને જામિયા મિલિયા ઇસ્લામિયા ખાતે માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું પરંતુ તેને અભિનયમાં કારકિર્દી બનાવવા માટે અભ્યાસ છોડી દીધો.
તેણીએ લેડી શ્રી રામ કોલેજમાંથી બીએ (ઓનર્સ) માં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. આ પછી તેણે NIFTમાંથી ફેશન ડિઝાઇનિંગનો છ મહિનાનો કોર્સ પૂરો કર્યો.
આર્યન ખાને સ્કૂલ ઓફ સિનેમેટિક આર્ટ્સ, યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, કેલિફોર્નિયામાંથી ફાઇન આર્ટસ, સિનેમેટિક આર્ટસ અને ટેલિવિઝન પ્રોડક્શનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.
સુહાના ખાને લંડનની આર્ડિંગલી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ તેને અભિનય અને નાટકનો અભ્યાસ કરવા માટે NYU-Tisch School of the Arts, New York ખાતે પ્રવેશ મેળવ્યો હતો.
SRKનો સૌથી નાનો છોકરો અબરામ ખાન હાલમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લઈ રહ્યો છે.
આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરમ વાંચતા રહો.