જાન્હવી કપૂરના 8 હોટ બોડી હગિંગ ડિપનૈક ગાઉન


By Hariom Sharma08, Dec 2023 03:49 PMgujaratijagran.com

ફેમસ સ્ટાર કિડ જાન્હવી

જાન્હવી કપૂર બોલિવુડની ફેમસ સ્ટાર કિડ છે. જે અત્યાર સુધી ઘણી ફિલ્મોમા કામ કરી ચુકી છે.જાન્હવી તેના અભિનયની સાથે સાથે તેની ફેશન સ્ટાઈલ માટે પણ જાણીતી છે.

ફિટનેસ અને હોટનેસનો જાદુ

જાન્હવી કપૂર તેના અભિનય ઉપરાંત તેની ફિટનેસ અને હોટનેસ માટે પણ ચાહકોમા એક અલગ સ્થાન ધરાવે છે. સોશિયલ મીડિયામા તમે તેના ફોટો જોઈને પણ અંદાજ લગાવી શકો છો.

બોડી હગિંગ ગાઉન

આજે અમે તમને જાન્હવી કપૂરના બોડી હગિંગ ગાઉનમા દેખાવને બતાવીશુ.જેના પરથી તમે તમારી નજરને હટાવી શકશો નહીં.

નૂડલ સ્ટૈપ ગાઉન

અભિનેત્રીએ તાજેતરમા જ પોતાનો સોશિયલ મિડીયા પર નૂડલ સ્ટૈપ ગાઉનમા પોતાનો ફોટો શેર કર્યો છે. જેની ચાહકોએ ખૂબજ પ્રશંસા કરી છે.

સિંજલિગ ઈન બ્લેક

કાળા કલરના મેટ્રિક્સ ગાઉનમા જાન્હવી કપૂરના સિંજલિગ અંદાજમા પરફેક્ટ બોડી ફ્લોન્ટ થતી જોવા મળી રહી છે.

ટ્યૂબ સેક્વિન ગાઉન

અભિનેત્રી જાન્હવી કપૂર ટ્યૂબ સેક્વિન ગાઉનમા પોતાની સુંદરતાના જાદુ વિખેરતી જોવા મળી રહી છે.

હાઈ સ્લિટ ગાઉન

અભિનેત્રી જાન્હવી કપૂર હાઈ સ્લિટ ગાઉનમા કર્લી હેર સાથે એકદમ શાનદાર લૂકમા જોવા મળી રહી છે.

ફ્લોરલ બિંદાસ

આ ફ્લોરલ પ્રિંટ બોડી હગિંગ ગાઉનમા અભિનેત્રી જાન્હવી કપૂર એકદમ બિંદાસ અંદાજમા જોવા મળે છે.

આવી અન્ય મનોરંજન સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

લગ્નમા સાડીની સાથે ખૂબ જામશે ઈશિતા દત્તાના ટ્રેડીં ઝુમકા