ઈશિતાએ તેના કરિયરની શરુઆત ટીવી ઈન્ડસ્ટ્રીથી કરી હતી. આજે ઈશિતાએ ઘણી હિટ ફિલ્મોમા પણ કામ કરેલુ છે.
ઈશિતા એથનિક લુકમા એકદમ શાનદાર દેખાય છે. આ સાથે તે જ્વેલરી લુકમા પણ ઘણી ક્લાસી લા
આજે અમે તમને ઈશિતાના શાનદાર ટ્રેડીં ઝુમકા બતાવવાના છીએ. જેને તમે પણ આ લગ્નમા ટ્રાઈ કરી શકો છો.
કુંદન ઝુમકા ઘણો રોયલ લુક આપે છે. આ માટે તમે લગ્નની સિઝનમા ડીવા લૂકને કોપી પણ કરી શકો છો.
ઈશિતાને ગજરા બીડ્સ ડેંગલ ઈંયરીગ પણ ખૂબ જ સુંદર લૂક આપે છે.
તમે પણ ઈશિતાની જેમ જ તમારી સાડીની મેચ વાળા બીડ્સ ઝુમકા પહેરીને પોતાને શાનદાર લૂક આપી શકો છો.
ઈશિતાએ લગ્ન કરીને પહેલી વાર માં બની છે. ઈશિતાએ હમણા જ એક બાળકને જન્મ આપ્યો છે.