હંસિકા મોટવાનીનો શાનદાર વેસ્ટર્ન લુક, તમે પણ કરી શકો છો રિક્રિએટ


By Sanket M Parekh07, Dec 2023 03:48 PMgujaratijagran.com

વ્હાઈટ ડ્રેસ

વ્હાઈટ કલરના ડ્રેસમાં હંસિકા સુંદર અને સ્ટાઈલિશ લાગી રહી છે. જેનો આ લુક તમે કોઈ પાર્ટી કે ક્લબ માટે પેયર કરી શકે છે.

સ્લિટ ડ્રેસ

બ્લેક કલરના થાઈ સ્લિટ ડ્રેસમાં હંસિકા ખૂબ જ સુંદર અને સ્ટનિંગ લાગી રહી છે. આ સાથે જ એક્ટ્રેસે કર્લ હેર સ્ટાઈલ કરી છે. આ પ્રકારના ડ્રેસથી તમે પણ ઈન્સ્પિરેશન લઈ શકો છો.

બૉડી ફિટ ગાઉન

હંસિકાએ બ્લૂ કલરનો બૉડી ફિટ ગાઉન કેરી કર્યો છે. આ પ્રકારના આઉટફિટ ખૂબ જ સ્ટાઈલિસ લુક આપે છે. જેને તમે બર્થ ડે પાર્ટી માટે કેરી કરી શકો છો.

શૉર્ટ ડ્રેસ

હંસિકા પોતાના સ્ટાઈલિશ અને ગ્લેમરસ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જેની ફેશન સેન્સ ખૂબ જ કમાલની છે. એક્ટ્રેસના આ ડ્રેસથી પણ તમે આઈડિયા લઈ શકો છો.

ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ

હંસિકાએ ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ કેરી કર્યો છે. આ લુકમાં તે ખૂબ જ ગ્લેમરસ અને સ્ટનિંગ લાગી રહી છે. જેનો આ લુક પણ તમે રિક્રિએટ કરી શકો છો.

બૉસી લુક

બ્લેક કલર ટ્રાઉઝર અને બ્લેઝર સાથે વ્હાઈટ લુક કેરી કર્યો છે. આ લુકમાં એક્ટ્રેસ ખૂબ જ બૉસી લાગી રહી છે. હંસિકાનો આ લુક તમે ઑફિસ માટે ટ્રાય કરી શકો છો.

શિમરી ડ્રેસ

હંસિકાએ વ્હાઈટ કલરનો શિમરી ડ્રેસ કેરી કર્યો છે. આ આઉટફિટમાં એક્ટ્રેસ સ્ટનિંગ લાગી રહી છે. જેનો આ લુક પણ તમે રિક્રિએટ કરી શકો છો.

નેહા શર્માના સેસી બ્લાઉઝ કલેક્શન પર એક નજર કરીએ