સાઉથ અભિનેત્રી સામંથા રુથ પ્રભુનો સાડીમાં ખૂબસૂરત અંદાજ


By Dharmendra Thakur28, Mar 2023 12:11 PMgujaratijagran.com

સાઉથ અભિનેત્રી

સામંથા પ્રભુ સાઉથ સિનેમાની હાઈએસ્ટ પેડ અભિનેત્રીઓમાંથી એક છે

સાડી કલેક્શન

અભિનેત્રી સામંથા પાસે શાનદાર ટ્રેડિશનલ આઉટફિટ કલેક્શન છે. તેણી પાસે શાનદાર સાડી કલેક્શન પણ છે

બનારસી સાડી

રેડ કલરની બનારસી સાડીમાં અભિનેત્રી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે

ઈન્ડો-વેસ્ટર્ન લુક

જો તમે થોડો વેસ્ટર્ન લુકનો તડકો લગાવવા માંગો છે તો અભિનેત્રીની આ સાડીથી ઇન્સ્પિરેશન લઈ શકો છો

વ્હાઈટ સાડી

સિમ્પલ વ્હાઈટ સાડીમાં વ્હાઈટ કલરથી ફ્લાવર વર્ક કરવામાં આવ્યું છે

ફેશનિસ્ટા

ફેશન સેન્સના મામલે સામંથા દરેકને ટક્કર આપે છે તેના દરેક લુક ફેન્સને ગમે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

અમીષા પટેલે ટૉપલેસ થઈ હૉટનેસની તમામ હદ વટાવી, તસવીરોમાં જુઓ બોલ્ડ અંદાજ