અમીષા પટેલે ટૉપલેસ થઈ હૉટનેસની તમામ હદ વટાવી, તસવીરોમાં જુઓ બોલ્ડ અંદાજ


By Sanket Parekh27, Mar 2023 05:06 PMgujaratijagran.com

ઈન્ટરનેટ પર સનસની

ઈન્ટરનેટ પર અમીષા પટેલની ટૉપલેસ તસવીરો સનસની મચાવી રહી છે

યેલો ડ્રેસમાં હૉટ

અમીષા પટેલે યેલો ડ્રેસમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યું છે. અમીશા પટેલનો હૉટ અવતાર જોઈને ફેન્સ ધબકારો ચૂકી રહ્યાં છે.

બોલ્ડ અંદાજ

અમીષા પટેલ સોશિયલ મીડિયામાં ખૂબ જ પૉપ્યુલર છે. તેના બોલ્ડ અંદાજ અને માદક અદાઓ પર મરનારાનું લિસ્ટ ઘણું જ લાંબુ છે

'સકીના'ની ભૂમિકા

અમીષા પટેલ વધુ એક વખત સન્ની દેઓલની 'ગદર-2'માં 'સકીના' બનીને જોવા મળવાની છે.

ગદ્દરની સીક્વલ

અનિલ શર્માના ડાયરેક્શનમાં બનનારી ફિલ્મ 'ગદ્દર-2' એ 2001માં આવેલી 'ગદ્દર 1'ની સીક્વલ છે.

અમીશા પટેલનો પુત્ર

ફિલ્મ 'ગદ્દર 2'માં અનિલ શર્માનો પુત્ર ઉત્કર્ષ શર્મા સની દેઓલ અને અમીશા પટેલના પુત્રની ભૂમિકા ભજવતો જોવા મળશે

ફેન્સ એક્સાઈટેડ

ફિલ્મ 'ગદ્દર-2'ને લઈને ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ જોવા મળી રહ્યાં છે.

તેજસ્વી પ્રકાશનો હાઈ થાઈ સ્લિટ ડ્રેસમાં બોલ્ડ અંદાજ, ક્લબ માટે છે એકદમ પરફેક્ટ