આ સપ્તાહમાં અનેક અગ્રણી કંપનીઓ તેમના પરિણામો જાહેર કરશે.


By 16, Apr 2023 04:18 PMgujaratijagran.com

અગ્રણી કંપનીના પરિણામ

તેમાં ICICI બેંક, HCL ટેક, યસ બેંક, ICIC પ્રૃડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ, અને ટાટા કોમ્યુનિકેશન્સ સહિતની કંપનીનો સમાવેશ થાય છે.

17 એપ્રિલ

એંજલ વન, નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈન્વેસ્ટમેન્ટ, જસ્ટ ડાયલ, TV18 બ્રોડકાસ્ટ, હાથવે કેબલ એન્ડ ડેટાકોમ, અને ક્વાઈક હિલ ટેકનોલોજીસ વગેરે કંપની તેમના પરિણામો જાહેર કરશે.

18 એપ્રિલ

ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ, શેફલર ઈન્ડિયા, ક્રિસિલ ટાટા કોફી, એક્સેલી સોલ્યુશન્સ ઈન્ડિયા, અને ઓરિએન્ટલ રિટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમના પરિણામો જાહેર કરશે.

19 એપ્રિલ

ટાટા કોમ્યુનિકેશન્સ, ICICI સિક્યુરિટીઝ, આલોક ઈન્ડસ્ટ્રીઝ, માસ્ટેક, બેનેરીઝ હોટેલ્સ દ્વારા પરિણામો રજૂ કરવામાં આવશે.

20મી એપ્રિલ

IT સેક્ટરની અગ્રણી કંપની HCL ટેકનોલોજીસ તેના પરિણામો જાહેર કરશે. નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનો વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો 19 ટકા વધ્યો હતો.

ભારતના અજીબો ગરીબ રીતિ-રિવાજ ડરાવી દેશે તમને, ક્યારેય સાંભળ્યું છે તેના વિશે