સેમીકન્ડક્ટરમાં રોકાણ, વિયેતનામ અને ભારત વચ્ચે સ્પર્ધા


By Nileshkumar Zinzuwadiya09, Oct 2023 02:34 PMgujaratijagran.com

ભારત અને વિયેતનામ

ભારત અને વિયેતનામ પોતાના દેશોમાં સેમીકન્ડક્ટર કંપનીઓને આકર્ષવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. અમેરિકા અને ચીનમાં તણાવ વધવાને લીધે બન્ને દેશ પોતાને ત્યા વૈશ્વિક કંપનીઓની સમક્ષ વૈકલ્પિક બાબતો રજૂ કરી રહ્યા છે.

બાઈડન મુલાકાતથી વેગ

તેની શરૂઆત વિયેતનામમાં થઈ હતી, જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનની ગયા મહિને મુલાકાત સમયે આ દેશને ઉત્તેજન મળ્યું.

આઉટસોર્સિંગ

વિયેતનામનો બાઈડન દ્વારા કરવામાં આવેલા પ્રવાસને લીધે અનેક સેમીકન્ડક્ટર પ્રોજેક્ટને ઉત્તેજન મળ્યું છે. એમ્કોર ટેકનોલોજીએ સેમીકન્ડક્ટરના આઉટસોર્સ એસેમ્બલી અને ટેસ્ટના 1.6 અરબ ડોલર યોજનાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

ભારત ચીનનો વિકલ્પ

ભારતે કેટલાક વર્ષ અગાઉ પોતાને ચીનના વિકલ્પ તરીકે રજૂ કરેલ છે અને ઝડપભેર આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

માટીના વાસણમાં આ રીતે ઘરે જ દહીં જમાવો, મળશે અઢળક ફાયદા