Kriti Sanon: જુઓ ક્રિતી સેનનની બ્લેક બોલ્ડ લુકની તસ્વીરો


By Bhavesh Chaudhary01, Sep 2024 05:02 PMgujaratijagran.com

ક્રિતી સેનન

ક્રિતી સેનન બોલિવૂડ અભિનેત્રી છે. જેણે તેલુગુ ફિલ્મ દ્વારા ફિલ્મોની દુનિયામાં ડેબ્યુ કર્યું હતું. આ પછી 'હીરોપંતી' જેવી બોલિવૂડ ફિલ્મમાં પણ કામ કરેલું છે.

ગ્લેમરસ ક્વીન ક્રિતી સેનન

ક્રિતી સેનન અભિનેત્રી હોવાની સાથે ગ્લેમરસ ક્વીન પણ છે. જે પોતાની ફેશન સેન્સથી ફેન્સને દિવાના બનાવી રાખે છે. ક્રિતી સેનનનો દરેક લુક હંમેશા વાઈરલ થાય છે.

કૃતિ સેનનનો બ્લેક ડ્રેસ

આજે અમે તમને અભિનેત્રીના તમામ બ્લેક ડ્રેસનું કલેક્શન બતાવવા જઈ રહ્યા છીએ. જે બ્લેક લવર્સને ખૂબ જ પસંદ આવશે.

હાઈ સ્લિટ ગાઉન

અભિનેત્રી બ્લેક કલરના હાઈ સ્લિટ ગાઉન સ્ટ્રેટ વાળા સાથે ચાહકોને દિવાના બનાવી રહી છે. કોકટેલ પાર્ટી માટે તેનો આ લુક બેસ્ટ છે.

સ્કર્ટ ટોપ લુક

બ્લેક ક્રેપ સ્કર્ટ સાથે સાટન નૂડલ સ્ટ્રેપ બ્લાઉઝની જોડી બનાવી છે. જે ખૂબ જ સ્ટાઇલિશ લુક આપી રહી છે.

મેટ્રિક્સ ડ્રેસ

 મેટ્રિક્સ ડ્રેસ નાઈટ પાર્ટીઓમાં ખૂબ જ સારો લુક આપે છે. એક બાજુ ફ્રન્ટ ફ્લિક્સ હેરસ્ટાઇલ સાથે હાઇ બન ખુબ જ આકર્ષક લાગે છે.

શોર્ટ કટ આઉટ ડ્રેસ

 મેટ્રિક્સ મીડી ડ્રેસ નાઈટ પાર્ટીઓમાં ખૂબ જ સારો લુક આપે છે. એક બાજુ ફ્રન્ટ ફ્લિક્સ હેરસ્ટાઇલ સાથે હાઇ બન ખુબ જ આકર્ષક લાગે છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પ્રિયંકા ચોપરા ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્નમાં ગુલાબી સાડીમાં નજર આવી, જૂવો તસવીરો