પ્રિયંકા ચોપરા ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્નમાં ગુલાબી સાડીમાં નજર આવી, જૂવો તસવીરો


By Smith Taral25, Aug 2024 01:25 PMgujaratijagran.com

પ્રિયંકા ચોપરા ભાઈ સિદ્ધાર્થ ચોપરાના ના લગ્નની ઉજવણીના પ્રસંગે પ્રિયંકા સુદંર ગુલાબી સાડીમાં નજર આવી હતી. વાઇબ્રન્ટ ગુલાબી સાડીમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અદભુત અને ગ્લેમરસ્ લાગી રહી હતી. જૂવો આ તસવીરો

શો-સ્ટોપિંગ ગુલાબી સાડીમાં ભારતની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા આકર્ષણનું કેન્દ્ર બની હતી

રાણી ગુલાબી રંગની સાડીમાં હેમ અને સાડીના પલ્લુની સાથે સિક્વિન ફ્લોરલ પેટર્ન કરવામાં આવી છે

પ્રિયંકાએ તેને પરંપરાગત આ ગુલાબી સાડીને સ્ટાઈલ કરી હતી, ફ્લોરલ સિક્વિન્સથી ડેકોરેટ કરેલો બેકલેસ સ્પાઘેટ્ટી સ્ટ્રેપ બ્લાઉઝ સાડીને કોમપ્લીમેન્ટ કરી રહ્યો હતો.

જ્વેલરીમાં પ્રિયંકાએ ચોકર, લેયર્ડ નેકલેસ, ડાયમંડ બ્રેસલેટ અને મેચિંગ ઇયરિંગ્સ બોલ્ડ બિડ્સની જ્વેલરી એક્સેસરાઇઝ કરી હતી.

મેકઅપમાં પ્રિયંકા એ વાયબ્રન્ટ ગુલાબી લિપસ્ટીક, અને હેરસ્ટાઇલમાં મેસી ટોપ નોટ બાંધ્યો હતો જે તેના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા

શર્વરી અદભૂત સિલ્વર આઉટફીટમાં લાગી રહી છે અત્યંત સ્ટાઈલિશ, જુઓ તસવીરો.