મહિલાઓના શરીર સાથે સંકળાયેલા અનોખા ફેક્ટ્સ, જે કદાચ તમે નહીં જાણતા હોવ


By Sanket M Parekh2023-04-26, 16:23 ISTgujaratijagran.com

દારુનો નશો વધારે ચડે છે

હકીકતમાં મહિલાના શરીરમાં વૉટર ટિશૂ પુરુષોની સરખામણીમાં ઓછા હોય છે. આથી તેઓના શરીરમાં એક લિમિટ બાદ આલ્કોહોલ પુરુષોની સરખામણીમાં વધારે અસર કરે છે.

પરસેવો ઓછો આવે છે

એક એડલ્ટ પુરુષના શરીરમાં 65%, જ્યારે સ્ત્રીના શરીરમાં 55% પાણી હોય છે. ઓછા વૉટર ટિશ્યૂ હોવાના કારણે મહિલાઓને પુરુષોની સરખામણીમાં ઓછો પરસેવો આવે છે.

મહિલાઓની મજબૂત ઈમ્યૂન સિસ્ટમ

મહિલાઓના શરીરનો હોર્મોન ઑઈસ્ટ્રોજન આ કામમાં મદદ કરે છે. મહિલાઓને બાળક પેદા કરવાના હોય છે, આ દરમિયાન શરીરને ઘણી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. આજ કારણે મહિલાઓમાં ઈમ્યૂન સિસ્ટમ મજબૂત હોય છે.

ફ્લેક્સિબલ શરીર

મહિલાઓની કરોડરજ્જૂ વધારે સારી રીતે કામ કરે છે, કારણ કે તેને ચાઈલ્ડ બર્થ માટે તૈયાર થવાનું હોય છે. બીજુ મહિલાઓમાં ઈલાસ્ટિન વધારે હોય છે. આ પ્રોટિનના કારણે શરીરમાં ઈલાસ્ટેબિલિટી વધે છે.

સ્ટેમિના

સ્ટડીઝ મુજબ, મહિલાઓ પુરુષની સરખામણીમાં 75 ટકા વધારે સારી રીતે એક્સરસાઈઝ કરી શકે છે. તેમનું મેટાબોલિઝમ અને ફ્લેક્સિબલ મસલ્સ તેમને એ કરવાની સુવિધા આપે છે.

તારીખ 27 એપ્રિલ 2023નું રાશિફળ - Your Daily Horoscope Today april 27 2023