તમારા ડાયેટમાં પ્રોસેસ્ડ ફુડનો નિકાલ કરી તેના બદલામાં ફ્રુટ્સ, લીલા શાકભાજી, અનાજ અને પ્રોટીનયુકત ખોરાક લો.
ફાઈબર બ્લડ સુગરને રેગ્યુલેટ કરે છે અને તમારા શરીરમાં ચરબી વધતા રોકે છે અને ઓવરઈટીગથી પણ બચાવે છે.
પાણી પીવાથી મેટાબોલીઝમ સારુ રહે છે, તમારી ભૂખને ઘટાડે છે અને એકંદર સ્વાસ્થ્યમા સુધારો કરે છે. દિવસમાં ઓછામા ઓછુ 8 ગ્લાસ પાણી પીવું ફાયદાકારક રહે છે.
જો તમે પૂરતી ઊંઘ નહી લો તો એ તમારા હોર્મોન્સમા અડચણરૂપ બને છે જે પાચનતંત્ર પર અસર કરે છે.
ક્રોનીક સ્ટ્રેસ કોર્ટીસોલ લેવલને વઘારે છે, જે વજન વઘારવા માટે જવાબદાર હોર્મન્સ છે.
વધારે પડતું દારુનું સેવન વજન વઘારે છે અને શરીરમાં અન્ય બિમારીયોને આમંત્રણ આપે છે.
હેલ્ધી ફુડ પણ જો પ્રમાણસર ખાવામાં ન આવે તો વજન વધી શકે છે, માટે તમારા ડાયેટ પર ખાસ ધ્યાન આપો