કોરીયન જેવી ગ્લોઈંગ ત્વચા મેળવવા માટે આ માસ્ક શીટ લગાવો


By Smith Taral01, Mar 2024 04:52 PMgujaratijagran.com

Blueberry- સ્કીન ફ્રેશ માસ્ક શીટ

બ્લુબેરી વિટામીન અને મિનરલ્સથી ભરપૂર હોય છે, આ તમારી સ્કીનને ફ્રેશ રાખે છે અને લાંબા સમય સુધી મોશ્ચુરાઈઝ્ડ રાખે છે.

Real nature- રાઈસ ફેસ માસ્ક

આ પેકમા ચોખાના સારા ગુણો રહેલા હોય છે જે તમારા સ્કીનને હાઈડ્રેટેડ રાખે છે અને ચહેરા પરના ડેડ સેલ્સનો નાશ કરે છે.

Within Beauty- બેરીઅર સુધીંગ શીટ માસ્ક

એલોવેરા અને સીકાથી ભરપૂર આ શીટ માસ્કથી તમે ચહેરાનો નેચરલ ગ્લો પાછો લાવી શકો છો.

Twasa- કોલાજન અને પેપ્ટાઈડ શીટ માસ્ક

જો તમારે ચમકદાર ત્વાચા જોઈતી હોય તો આ શીટ માસ્ક તમારી માટે પરફેક્ટ છે. આ તમારા ચહેરાનું મોશ્ચર, ઓઈલ જાળવી રાખે છે.

Skin fx- બ્રાઈટનીંગ અને મોશ્ચરાઈઝીંગ સિરમ માસ્ક શીટ

આ સિરમ શિટ માસ્કમાં સ્કીન ફ્રેન્ડલી ઈનગ્રીડીયન્ટસ રહેલા હોય છે જેવા કે આમળા, લીંબુ અને લીમડો. આ સિવાય તેમા વિટામીન સી પણ રહેલું હોય છે જે તમને ઈન્સટ્ન્ટ ગ્લો આપે છે.

Quench- બ્રાઈટનીંગ અને સ્કીન ક્લેરીફાઈંગ શિટ માસ્ક

બ્રાઈટનીંગ શિટ માસ્કમા ચેરી બ્લોસમ, ગ્રેપફ્રુટ, ઓલીવ ઓઈલ, બબાસું સીડ ઓઈલ રહેલુ હોય છે જે દિવસ દરમિયાન તમારા ફેસને મોઈશ્ચર્ડ અને નાોરીશ્ડ રાખે છે

Pond’s ડ્યુ રેડીયન્ટ સ્કીન શીટ માસ્ક

પોન્ડસ વિટામીન B3 શિટ માસ્કમાં નારીયેળ રહેલુ હોય છે જે તમારી ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

રવાનો શીરો બનાવવાની રીત