આ છે દુનિયાનો સૌથી ભયજનક હાઇવે


By Vaya Manan Dipak22, Jul 2023 03:52 PMgujaratijagran.com

દુનિયામાં એવી ઘણી બધી જગ્યાઓ છે જેનું રહસ્ય કોઈને ખબર નથી

અમેરિકાના હાઇવે નંબર 666ને દુનિયાનો સૌથી ડરામણો હાઇવે કહેવાય છે

આ હાઇવેને ડેવિલ્સ રોડ પણ કહેવામાં આવે છે

હાઇવેનું નામ બદલીને મે 2013માં 491 કરવામાં આવ્યું હતું

કહેવાય છે કે, આ હાઇવે પરથી અચાનક જ ગાડી અને કાર ગાયબ થઈ જાય છે

એવું કહેવાય છે કે, હાઇવેનો નંબર અશુભ હોવાથી આવું થાય છે

આ છે દુનિયાનો સૌથી ભયજનક હાઈવે, આવો જાણીએ