શ્રાવણ મહીનામાં ખાવા માટે ડાયેટીશિયન જણાવે છે આ હેલ્ધી ફૂડ


By Smith Taral22, Jul 2024 06:00 PMgujaratijagran.com

આ વર્ષનો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. તેવામાં તમે ઉપવાસ દરમીયાન ડાયેટીશિયન જણાવેલા આ ટેસ્ટી આને હેલ્ધી ખોરાક ખાઈ શકો છો. આવો જાણીએ

પાણી વધુ પીવો

શ્રાવણના ઉપવાસમાં પાણીનું વધુ સેવન કરો, આનાથી તમારું શરીર લાંબા સમય સુધી હાયડ્રેટેડ રહે છે.

ફળો ખાવો

ઉપવાસમાં તમે ફળો ખાઈને શરીને જરુરી પોષકતત્ત્વો અને અને વિટામીન્સ આપી શકો છો.

તળેલો ખોરાક ન ખાશો

ઘણા લોકો ઉપવાસમાં ભૂખ લાગવાના લીધે તળેલો ખોરાક વધુ ખાઈ લેતા હોય છે, જે ફાયદાકારક નથી, આ તમને લેથાર્જીક બનાવે છે.

ડ્રાય ફ્રુટસ

ઉપવાસમાં ભોજન ન કરવાથી ઊર્જાની કમી થઈ શકે છે આ માટે તમે ડ્રાય ફ્રુટસ જેવા કે બદામ, પિસ્તા, કાજુ, અંજીર વગેરેનું સેવન કરી શકો છો

સમય સમય પર ખોરાક

દિવસ દરમિયાન સમય સમય પર પ્રમાણસર આ પ્રકારનો હેલ્ધી ખોરાક ખાવો, જેથી તમે એનર્જેટીક રહી શકો

પ્રવાહી લો

શ્રાવણના ઉપવાસમાં તમે હેલ્ધી ડ્રીંક પણ પી શકો છો, આમા તમે લસ્સી અને તમારો મનપસંદ ફ્રુટ જ્યુસ પણ

Stylish Cricketer: આ ભારતીય ક્રિકેટરો પોતાની ફેશનથી દુનિયામાં પ્રખ્યાત છે