ઘણા ભારતીય ક્રિકેટર પોતાની રમતની સાથે-સાથે દુનિયામાં પોતાની સ્ટાઈલથી પણ ફેમસ છે.
આજે તમને ભારતીય કેટલાક ક્રિકેટર વિશે જણાવીશું કે, જેઓ ક્રિકેટની સાથે-સાથે સ્ટાઈલિશ લુકથી પણ હંમેશા ચર્ચામાં રહે છે.
ભારતીય ટીમના યુવા બેસ્ટમેન સુભમન ગિલ પોતાના લુકથી ચાહકોને હંમેશા પ્રભાવિત કરતા હોય છે. તેની ફેશન બધાથી હટકે જ હોય છે.
કે. એલ. રાહુલ પોતાની રમતની સાથે સ્ટાઈલિશ લુકના પણ લાખો ચાહકો છે. ઘણીવાર તેઓ અદભૂત લુકના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.
હાર્દિક પંડ્યા અને નતાશા એક બીજાથી અલગ થઈ ગયા છે. પરંતુ આજે પણ તેની સ્ટાઈલિશ લુકના પોઝ ઈસ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યા છે.
નિતીશ રાણા ક્રિકેટની સાથે પોતાની સ્ટાઈલથી પણ ફેમસ છે. આજે પણ નિતીશ રાણાના લુક સોશિયલ મીડિયા પર કૂબ જ વાઈરલ થાય છે.
રવિન્દ્ર જડેજા પણ પોતાની સ્ટાઈલ લુક મામલે કોઈ થી પાછળ નથી. જડ્ડુના લુકને લોકો આજે પણ કોપી કરી રહ્યા છે.
રોહિત શર્મા જેવી કોઈ સ્ટાઈલમાં બહાર નિકળે કે તરત જ વાઈરલ થઈ જાય છે. હમણા બિબલ્ડન કપ મેચ જોવા ગયા સમયની ત્સવીરો વાઈરલ થઈ હતી.
રમત-ગમત અને ફેશન સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.