Tamannaah Bhatiaના શાનદાર સાડી લુક્સ, યંગ ગર્લ્સ કરે ટ્રાય


By Thakur Dharmendrasinh Dilipsinh14, Dec 2023 06:13 PMgujaratijagran.com

તમન્ના ભાટિયા

ફેમસ અભિનેત્રી તમન્ના ભાટિયા પોતાની ખૂબસૂરતી માટે જાણીતી છે

શાનદાર અભિનેત્રી છે તમન્ના

તમન્ના ભાટિયાએ સાઉથ ફિલ્મો સિવાય હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે

યંગ ગર્લ્સ

તમન્ના ભાટિયાના આ સાડી લુક્સ યંગ ગર્લ્સ કેરી કરી શકે છે

શિમરી સાડી લુક

શિમરી આઉટફિટ કેરી કરનાર તમન્નાના આ લુકને ટ્રાય કરી શકે છે

બ્લાઉઝ ડિઝાઈન

સાડીની સાથે સાથે તમન્ના ભાટિયાના બ્લાઉઝ ડિઝાઈન પણ કેરી કરી શકાય છે

બ્લેક સાડી લુક

બ્લેક લવર્સ માટે તમન્ના ભાટિયાનો આ સાડી લુક પરફેક્ટ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

આ બોલિવુડ સેલિબ્રિટીઓ પાસે છે ROLLS ROYCE