રોલ્સ રોયસ એક એવી ગાડી છે લોકોની નજર સરળતાથી પોતાની તરફ ખેંચી લે છે. આજે અમે તમને એવા બોલિવુડ સેલિબ્રિટીઓ વિશે જણાવીશુ જેમની પાસે રોલ્સ રોયસ ગાડી છે.
શાહરુખ ખાન એવા સ્ટારમા સામેલ છે જેની પાસે ROLLS ROYCE Phantom Drophead Coupe ગાડી છે, જેને તેણે 2016 મા ખરીદી હતી.
બોલિવુડના અક્ષય કુમારે શાહરુખ ખાનને પાછળ છોડીને 11 કરોડ રુપિયાની ROLLS ROYCE Phantom ખરીદી છે.
બોલિવુડના સુપરસ્ટાર સંજય દત્તે પોતાની પત્ની માન્યતા માટે ROLLS ROYCE Ghost ખરીદી છે. તેની કિમત 8 કરોડ રુપિયા છે.
બોલિવુડના સુપરસ્ટાર અજય દેવગન પાસે પણ ROLLS ROYCE Cullinan ગાડી છે. જેની કિંમત 6 કરોડ રુપિયા છે.
બોલિવુડના સુપરસ્ટાર રુત્વિક રોશને પણ પોતાના જન્મ દિવસ ROLLS ROYCE Ghost ગાડી છે. આ કિમત 6 કરોડ રુપિયા છે.
બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા પાસે પણ ROLLS ROYCE Ghost ગાડી છે. તે ગાડીની કિમત 5 કરોડ રુપિયા છે.
બોલિવુડમા સૌથી પહેલીવાર રોલ્સ રોયસ ખરીદનાર અભિનેત્રી નાદિરા હતી.