લગ્ન સિઝન હોય કે તહેવારોની સિઝનમા આઈ મેકઅપ તમારા લુકમા ચાર ચાંદ લગાવે છે. તેની યોગ્ય પસંદગી જ તમારા લુક્સને સુંદર બનાવે છે. આ માટે તમે અભિનેત્રીઓના કેટલાક લુક્સને ટ્રાઈ કરી શકો છો.
ન્યૂડ શેડ આઈ લાઈનર ડાર્ક કલરના આઉટ ફિટની સાથે ખૂબ જ સુંદર લાગે છે. તો તમે આ લગ્ન સિઝનમા ન્યૂડ શેડ આઈ લાઈનર ટ્રાઈ કરીને તમે તમારા લુકને શાનદાર બનાવી શકો છો.
દીપીકાની જેમ જ તમે પણ સ્મોકી આય મેકઅપ ટ્રાઈ કરી શકો છો. આ પ્રકારના મેકઅપ ખૂબ જ ટ્રેડિંગમા છે. તમે આ લેહેગાની સાથે એકવાર જરુર ટ્રાઈ કરો.
તમે પર્પલ સ્મોકી આય મેકઅપ ટ્રાઈ કરી શકો છો. તેના સાથે મૈંચીગ ડ્રેસ તમારા લુકને શાનદાર બનાવે છે. મૃણાલ ઠાકુરના આ લુકસથી આઈડિયા લઈને તમે પણ આ લુક ટ્રાઈ કરી શકો છો.
વિંગ આઈલાઈનર મેકઅપની સાથે સ્મોકી આઈ ખૂબ જ ગ્લેમરસ લુક આપે છે. આ પ્રકારના આઈ મેકઅપને એકવાર જરુર ટ્રાઈ કરો.
ટીના દત્તાએ ખૂબ જ સુંદર આઈ મેકઅપ ટ્રાઈ કર્યો છે. આ પ્રકારના આઈલુક ખૂબ જ શાનદાર દેખાવમા હોય છે. તેને તમે કોઈપણ ડ્રેસની સાથે ટ્રાઈ કરી શકો છો.
મૈચિંગ આઉટફિટની સાથે મૈચિંગ આઈશેડો ખૂબ જ સુંદર લુક આપે છે. આંકાશા પૂરીએ લાલ લહેંગાની સાથે રેડ શેડ આઈ મેકઅપ લુક અપનાવ્યુ છે.