હેલી શાહના લહેંગાના બ્લાઉજ ડિઝાઈન કરો ટ્રાઈ, સુંદર લાગશે


By Prince Solanki14, Dec 2023 12:47 PMgujaratijagran.com

હેલી શાહ

ટીવી સિરીયલ સ્વરારાગિની અને ઈશ્ક મરજાવા ફેમ અભનૈત્રી હેલી શાહનુ ફેશન ખૂબ જ સુંદર છે. એવામા લગ્નની સિઝન આવી રહી છે, તો તમે લેહેંગાની સાથે બ્લાઉજ સિવડાવી રહ્યા છો, તો તમે હેલીના બ્લાઉજથી પ્રેરણા લઈને બ્લાઉજ સિવડાવી શકો છો.

સ્વીટહાર્ટ નેક ડિઝાઈન

હેલી શાહનુ બ્લુ કલરના લહેંગા સાથે મૈંચિગ બ્લાઉજ પેયર કર્યુ છે. આ સ્વીટ હાર્ટ નેક ડિઝાઈનમા હેલીનો લુક ખૂબ જ સુંદર લાગે છે.

સ્લીવલેસ બ્લાઉજ

હેલીએ કાળા કલરના પ્રિન્ટેડ લહેંગાની સાથે સ્લીવલેસ બ્લાઉજ પેયર કર્યુ છે. જેમા તે અતિસુંદર લાગી રહી છે.

સિંગલ સ્ટ્રેપી બ્લાઉજ

હેલીએ પ્રિન્ટેડ લહેંગાની સાથે સિંગલ સ્ટ્રેપી બ્લાઉજ પેયર કર્યુ છે. આ બ્લાઉજની સિંગલ સ્ટ્રેપી અને કટ બ્લાઉજ સ્લીવ્સમા હેલી ખૂબ જ આકર્ષિત લાગી રહી છે.

એમ્રોડરી બ્લાઉજ

હેલી શાહે બ્રાઉન કલરના લહેંગાની સાથે મૈંચિગ બ્લાઉજ પેયર કર્યુ છે, આ પ્રિન્ટેડ બ્લાઉજ પર એમ્રોડરી કરવામા આવી છે, જે દેખાવમા ચાર ચાંદ લગાવે છે.

વી નેક બ્લાઉજ

હેલીએ પર્પલ કલરના લહેંગાની સાથે મૈંચિગ બ્લાઉજ પેયર કર્યુ છે. સ્લીવ્સ બ્લાઉજ પર સફેદ કલરની એમ્રોડરી કરવામા આવી છે, જે સુદંર લાગી રહી છે.

યુ નેક બ્લાઉજ

હેલીએ પીચ કલરના લહેંગાની સાથે સફેદ કલરનો મૈંચિગ બ્લાઉજ પેયર કર્યુ છે. આ યુ નેક બ્લાઉજમા હેલીનો લુક ખૂબ જ ગ્લેમરસ દેખાય છે.

અપરનેક બ્લાઉજ

હેલીએ પ્રિન્ટેડ લહેંગાની સાથે મૈંચિગ બ્લાઉજ પેયર કર્યુ છે. આ અપરનેક બ્લાઉજ અને રાજસ્થાનુ લુકમા હેલી ખૂબ જ સારી લાગી રહી છે.

આવી અન્ય મનોરંજન સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

આ 3 વિટામિનની ઉણપને કારણે બાળકોનુ અભ્યાસમા મન લાગતુ નથી